ચૈત્યવંદન ભાષ્ય ૧૦ ત્રિક

નિસિહી ત્રિક,પ્રદક્ષિણા ત્રિક,ત્રણ પ્રણામ,ત્રણ પ્રકારે પુજા,ત્રણ અવસ્થા,૩ દિશા નિરીક્ષણ ત્યાગ,૩ પ્રમારજન,૩ આલંબન,૩ પ્રકારે ચૈત્યવંદના

ચૈત્યવંદન ભાષ્ય ૧૦ ત્રિક

૧. - નિસિહી ત્રિક

૧ પ્રથમ નિસિહી દેરાસર ના મુખ્ય દ્વાર પર ત્રણ વાર નિસિહી. (સંસાર સંબંધી બધા જ કાર્યો નો ત્યાગ)

૨ બીજી નિસિહી દેરાસર ના રંગ મંડપ માં પ્રદક્ષિણા ત્રિક પૂર્ણ કરીને. (દેરાસર સંબંધી બધા કાર્યો નો ત્યાગ )

૩ ત્રીજી નિસિહી અંગપુજા અને અગ્રપુજા કર્યા બાદ ચૈત્યવંદન કર્યા પહેલા. (બધા જ પ્રકાર ના કાર્યો નો ત્યાગ કરીને પરમાત્મામય બનવા પુર્વક)

૨ - પ્રદક્ષિણા ત્રિક

પરમાત્મા ને ભાવ પૂર્વક ૬ દુહા સાથે પ્રદક્ષિણા કરવા દ્વારા.

૩ - ત્રણ પ્રણામ

૧ અંજલીબદ્ધ
૨-અર્ધાનવત
૩-પંચાંગ પ્રાણીપાત

૪ - ત્રણ પ્રકારે પુજા
પંચોપકારી, અષ્ટપ્રકારી, સર્વોપ્રકારી

૧ અંગપુજા (વિધ્નોપશામિકા)
જલપુજા, ચંદનપુજા, પુષ્પપુજા
૨ અગ્રપુજા (અભ્યુદય સાધિકા)
અંગપુજા કર્યા બાદ પ્રભુ ની સન્મુખ રહી ને કરાય છે. જેમાં ધુપપૂજા, દીપપૂજા, અક્ષતપુજા, નૈવેધ્યપુજા, ફળપુજા નો સમાવેશ થાય છે.
૩ ભાવપુજા (નિવૃત્તિ કારણી)
અંગપુજા, અને અગ્રપુજા કર્યા બાદ

૫ - ત્રણ અવસ્થા

૧ પિંડસ્થ
જન્માવસ્થા, રાજ્યાવસ્થા, મુંડઅવસ્થા
પરમાત્મા ની બાળ સ્વરૂપે યાદ કરતા
૨ પદસ્થ
દીક્ષા લીધા બાદ મનઃપર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન
ઉત્પન્ન થાય તે સમય ને યાદ કરતા
૩ રૂપાતીત
પરમાત્મા નું મોક્ષકલ્યાણક થયા બાદ સિધ્ધ
સ્વરૂપ ને યાદ કરતા

૬. - ૩ દિશા નિરીક્ષણ ત્યાગ
જમણી, ડાબી, પાછળ

૭. - ૩ પ્રમારજન

૮. - ૩ આલંબન
૧-સૂત્રાલંબન
૨-અર્થાલંબન
૩-પ્રતિમાલંબન

૯ - મુદ્રાત્રિક
૧-યોગમુદ્રા
૨-મુક્તાસુક્તિમુદ્રા
૩-જિનમુદ્રા

૧૦. - ૩ પ્રકારે ચૈત્યવંદના
૧-જઘન્ય ચૈત્યવંદના
૨-મધ્યમ ચૈત્યવંદના
૩-ઉત્કૃષ્ઠ ચૈત્યવંદના