પ્રતિક્રમણ અને તેના ઉપકરણોનું મહત્વ

એક વખત જયારે પ્રભુ શ્રી મહાવીરસ્વામી દેશના આપી રહ્યા હતા ત્યારે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે....."હે પ્રભુ ! પ્રતિક્રમણ અને તેના ઉપકરણનો લાભ કેટલો ?

પ્રતિક્રમણ અને તેના ઉપકરણોનું મહત્વ

એક વખત જયારે પ્રભુ શ્રી મહાવીરસ્વામી દેશના આપી રહ્યા હતા ત્યારે શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે.....

"હે પ્રભુ ! પ્રતિક્રમણ અને તેના ઉપકરણનો લાભ કેટલો ?" 🤔

પ્રભુ શ્રી મહાવીરે ઉત્તર આપ્યો :- 😊

🌹५,५०० સોના મહોરો ખર્ચી શ્રી ભગવતી સૂત્ર
આદિ આગમો લખાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણની ઈચ્છા માત્રથી થાય છે.

🌹५,५०० ગર્ભવતી ગાયોને કતલખાનાથી છોડાવવામાં જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય એક મુહપત્તિના દાનથી બંધાય છે.

🌹१० કરોડ ગાયોને કતલખાનામાંથી છોડાવતા જેટલું પુણ્ય બંધાય તેટલું પુણ્ય પ્રતિક્રમણનો ઉપદેશ આપવા માત્રથી બંધાય છે.

🌹२५,००० શિખરબંધી બાવન જિનાલયો બાંધે તેટલું પુણ્ય ચરવળાના દાન માત્રથી થાય છે.

🌹१ કરોડ માસક્ષમણ અથવા १ કરોડ પંખીના પાંજરા કરાવે તેટલું પુણ્ય १ કટાસણાના દાન માત્રથી થાય છે.

🌹८८,००० દાનશાળાઓ બાંધવા જેટલું પુણ્ય એક ગુરૂવંદન કરવાથી થાય છે.

🌹८८,००० શિખરબંધી જિનાલયો બંધાવી એમાં ૫૦૦ ધનુષ્યની કાયા પ્રમાણ રત્નમયી પ્રતિમાઓ સ્થાપે તેટલું પુણ્ય માત્ર એક ઈરિયાવહિયાથી થાય છે....